*ચોર્યાસીનુ ખાતુ* (૦) મેલડી (૧) ચામુંડા (૨) વહાણવટી (૩) મોગલ (૪) ખોડીયાર (૫) બુટ (૬) બલાળ (૭) બૈચરી (૮) કાળી (૯) ભદ્રકાળી (૧૦) મહાકાળી (૧૧) મોમાય (૧૨) વીર જેત નરસંગ (૧૩) વીર ત્રાડ નરસંગ (૧૪) વીર કાળભૈરવ (૧૫) વીર આકાશીભૈરવ (૧૬) વીર બટુકભૈરવ (૧૭) પંચ મુખીહનુમાન (૧૮) વીર દશનામીહનુમાન (૧૯) વીર બંગાળીહનુમાન (૨૦)વીર રોકડીયોહનુમાન (૨૧) વીર લંગડીયોહનુમાન (૨૨) વીર સીંદુરીયોહનુમાન (૨૩) વીર પાંચઆખરીયો (૨૪) અધીઆખરી (૨૫) સુર્યમુખી રાવો (૨૬) વીર ખીમડીયો (૨૭) વીર ભીમડીયો (૨૮) કામથીયો વીર (૨૯) રગતયો વીર (૩૦) હેડકીયો વીર (૩૧) ડાદમીયો વીર (૩૨) રવલો વીર (૩૩) આગ્યો વીર (૩૪) વીર વૈતાળ (૩૫) બોડીયોગણેશ (૩૬) મોતેહરોગણેશ (૩૭) દામોદરગણેશ (૩૮) ગડ ગુમડીયોગણેશ (૩૯) નાધેરીગણેશ (૪૦) હુગણીયોગણેશ (૪૧) જાસદેવગણેશ (૪૨) રિધ્ધિ સિધ્ધિ ગણેશ (૪૩) વીર અજમેરીયો (૪૪) વીર મેમદો (૪૫)વીર અઠો પઠોપીર (૪૬) સિધ્ધ જોગીડો (૪૭) અધોરીબાવો (૪૮) ભુતડો (૪૯) વીર વાસડો (૫૦) વીર માગડો (૫૧) બાબરોભુત (૫૨) ભેસાષુર (૫૩) ખવી (૫૪) મામો (૫૫) ખેતલો નાગ (૫૬) ત્રાડીયો નાગ (૫૭) સરમાળીયો નાગ (૫૮) વીર હુરધન (૫૯) વીર રણખાંભી વાળો હુરોપુરો (૬૦) બાળા હુરધન (૬૧) પિતૃ (૬૨) લીલ્યો (૬૩) મેલો ભંગ્યો (૬૪) મેલી ભંગ્યાણી (૬૫) ચાર રસ્તા ની સુડ (૬૬) મેલા મસાણ ની સામઠી (૬૭) આવાવરુ જગ્યા ની ડાકણ (૬૮) નુરીયો મહાણી (૬૯) ભુરીયો વાંજો (૭૦) ગાંગલી ધાચણ (૭૧) ફુલબાય (૭૨) લાલબાય (૭૩) કેહરબાય (૭૪) ચારબાય (૭૫) સતીબાય (૭૬) ઠુઠીબાય (૭૭) સિકોતરબાય (૭૮) મસાણી ડોહલડી (૭૯) ઝાપડો (૮૦) ઝાપડી (૮૧) ધોબીડો (૮૨) ધોબણ (૮૩) ઢોલીડો (૮૪) વાધરણ ચોર્યાસી સિધ્ધ, નવ ગુરુ, ચોસઠ જોગણી, બાવન વીર , સવાસો ઓલીયાપીર,બાવનસો ભૂતાવળ *આઠ ભૈરવ* (૦૧) અસિતાંગ ભૈરવ (૦૨) રૂરૂ ભૈરવ (૦૩) ચંડ ભૈરવ (૦૪) ક્રોધ ભૈરવ (૦૫) ઉન્મત ભૈરવ (૦૬) કપાલ ભૈરવ (૦૭) ભીષણ ભૈરવ (૦૮) સંહાર ભૈરવ *નવ દુર્ગા* શૈલપુત્રી બ્રહ્મચારણી ચંદ્રઘંટા કુશમાન્ડા સ